Tuesday, 28 December 2021

આનંદ આશ્રમ શાળા શિક્ષણ સહાયક ભરતી 2022

 


આનંદ આશ્રમ શાળા ચોંધા શિક્ષણ સહાયક ભરતી 2022

સંસ્થાનું નામ   :  સહિયાદ્રી ગિરિજન મહિલા વિકાસ મંડળ, કમલઝારી, આનંદ માધ્યમિક આશ્રમશાળા ચોંઘા, તા-વાસંદા, જિ. - નવસારી

કુલ પોસ્ટની સંખ્યા : 03

પોસ્ટનું નામ: શિક્ષણ સહાયક 

શૈક્ષણિક લાયકાત :
  • બી.એ., બી.એડ. / B.Sc, B.Ed

પસંદગી પ્રક્રિયા:  પસંદગી લાયકાત, અનુભવ અથવા ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર જાહેરાતના 07 દિવસની અંદર અથવા તે પહેલાં નીચેના સરનામે તેમની અરજી મોકલી શકે છે. પ્રકાશિત તારીખ (જાહેરાત. પ્રકાશિત તારીખ 28  12-2021)

આપેલા સરનામે તમારી અરજી મોકલો:  આનંદ માધ્યમિક આશ્રમશાળા, ચોંઢા, પોસ્ટ-ચોંઢા, તા-વાસંદા, જિ.-નવસારી, પિન કોડ-396580.

મહત્વપૂર્ણ તારીખો:

  • જાહેરાતના 07 દિવસની અંદર. પ્રકાશન તારીખ (જાહેરાત પ્રકાશિત તારીખ: 28-12-2021)
* વધુ માહીતી માટે : અહીં ક્લિક કરો

Labels: ,

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home